કિંજલ દવેના ચાર-ચાર બંગડીવાળા ગીતા પર કોપીરાઇટ મામલે સેન્શન કોર્ટની તવાઇ

0
73

ચાર-ચાર બંગડીવાળા ગીતોથી ચર્ચામાં આવેલી ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. કિંજલ દવે દ્રારા ગાવામાં આવેલુ ચાર- ચાર બંગડીવાળા ગીતા પર કોપીરાઇટના મામલાને લઇ સેન્શન કોર્ટ મહત્વનું હુક્મ કર્યો છે. ચાર -ચાર બંગડીવાળા ગીત પર કાર્તિક પટેલે કોપીરાઇટ આપ્યુ હતું જાન્યુ 2017 રેડ લાઇન એન્ટર પ્રા,લી દ્રારા કોપીરાઇટનું દાવો કરવામાં આવ્યા હતા કાર્તિક પટેલ જે પોતે ઓસ્ટ્રેલિયાના રેહવાસી છે અને 2015 આ ગીતની તેમણે સંકલ્પના કરી હતી અને 2015 નવેમ્બરમાં કઠિયાવાડી કિંગ્સની નામની યુટયુબ ચેનલ પર આ ગીત અપલોડ કર્યો હતો

જેને લઇ કાર્તિક પટેલે કિંજલદવે સામે જયારે તેણે ગીત અને સીડીઓ બહાર પાડી ત્યારે કોપીરાઇટનું દાવો કરતી સેન્શન કોર્ટમાં અરજી કરી હતી જેને લઇ સેન્શન કોર્ટે મહત્વનું હુકમ કર્યો છે ચાર-ચાર બંગડીવાળા ગીતા પર પ્રતિબંધ મૂક્યો છે અને જયાં સુધી કોર્ટમાં કેસ ચાલશે ત્યા સુધી કિંજલદવે ગીત ગાઇ પણ નહી શકે અને સીડી સ્વરૂપે કેસેટ તરીકે તેનું વેચાણ નહી કરી શકે.