2040 સુધીમાં મહાસાગરોમાં પ્લાસ્ટિક ત્રણ ગણું થશે: સંશોધન

0
53

જો મહાસાગરોમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવા પર અંકુશ નહીં આવે તો 2040 સુધીમાં તે ત્રણ ગણો વધી જશે. આનો અર્થ એ છે કે સમુદ્રી જીવનને ભારે નુકસાન થશે