વલસાડ જિલ્લા સહીત સેલવાસ ,દમણમાં મોડી રાત થી ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.

વલસાડ મોડી રાત થી પડી રહેલા પવન સાથે ના ભારે વરસાદ થી વલસાડ જિલ્લા સહીત સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ માં વિધિવત રીતે વરસાદ નું આગમન થયું છે પહેલાજ વરસાદ માં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા તો કેટલીક સોસાયટી માં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તો ગાજવીજ અને પવન સાથે વરસાદ નું આગમન થતા વલસાડ શહેર સહીત કેટલાક વિસ્તારો વીજળી ડૂલ થઈ હતી તો વૃક્ષો પણ ધરાશયી થયા હતા મોડી રાત થી પડી રહેલ વરસાદ ને લઇ ખેડૂતો માં આનંદ ની લાગણી પસરી ગઈ છે તો ગરમી થી પરેશાન લોકો એ રાહત નો શ્વાસ લીધો છે સમગ્ર વાતાવરણ માં ઠંડક પસરી ગઈ હતી તો રસ્તા પર ભરાયેલા પાણી ગટર ચોકઅપ ને લઇ હતા જેને જોઈ નગર પાલિકા ની પ્રિમોન્સુન કામગીરી ની વરસાદે પહેલાજ વરસાદ માં પોલ ખોલી છે..

 

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com