Satyaday.com TOP NEWS: ગુજરાતમાં ભારે વરસાદ, અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગુજરાતના પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. શુક્રવારની સવારથી શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારને પણ અસર પહોંચાડી હતી. ગોધરાના અનેક નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં તથા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com