સમાચારો ટૂંકમા

  • ગોંડલ નજીક બેકાબુ ટ્રકે 2 કારને ઉછાળતા બંને કારનો ભુક્કો, 2 ના કમકમાટીભર્યા મોત 4 ગંભીર
  • લંડનના સિટી એરપોર્ટને તાત્કાલિક બંધ કરાવાયું, બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતાં એરપોર્ટ બંધ કરાવાયું, એરપોર્ટ પાસેની એક નદી પાસેથી મળ્યો બોમ્બ, સુરક્ષાના કારણોસર એરપોર્ટ બંધ કરાવાયું, યાત્રિકોને એરપોર્ટ તરફ ન જવા સુચના અપાઈ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • અમદાવાદ શીલજ એસ પી રિંગ રોડ પર અકસ્માત, બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં 4  ઇજાગ્રસ્ત
    ગત મોડી રાતનો બનાવ, બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • નેપાળના સેના પ્રમુખ રાજેન્દ્ર છેત્રીના આમંત્રણને માન આપીને ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત કાલથી નેપાળની ત્રણ દિવસની યાત્રાએ
  • પકોડા બનાવવા સ્કિલ છે, તેનાથી ત્રણ વર્ષમાં રેસ્ટોરા અને ૫ વર્ષમાં હોટલ ખોલી શકાય: આનંદીબેન પટેલ
  • રાજકોટ વેપારીઓએ વીછીયા ગામ સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો, ગામના યુવક પર ખોટી ફરિયાદને લઈને વિરોધ, મહિલા હોમગાર્ડ અને પોલીસ પર ખોટી ફરિયાદના અારોપ, પોલીસ અને મહિલા હોમગાર્ડે યુવકને માર માર્યો, મહિલા હોમગાર્ડે યુવક સામે નોંધાવી હતી ફરિયાદ, બાઈકના હોર્ન મારી ચેનચાળા કર્યાના લગાવ્યા હતા અારોપ
  • રાજકોટ પડધરીના ઇટાળા ગામના ડોડી ડેમના કુવામાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, ધોરણ 10ના વિદ્યાર્થી હિતેશ મકવાણાનો  મૃતદેહ મળ્યો, રવિવારે નાના મહુવાથી  હિતેશ મકવાણા થયો હતો ગુમ
  • મહેસાણામાં ટ્રાફિક પોલીસની હેરાન ગતિના વિરોધમાં રિક્ષાચાલકોની અચોક્કસ મુદતની હડતાળ
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com