સમાચારો ટૂંકમાં

 • ગાંધીનગર;રાજ્યની કેબિનેટની બેઠક, મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષતામાં બેઠક, બજેટ સત્રને લઈ મહત્વની ચર્ચા
  બજેટ સત્રમાં રજૂ થનાર વિધેયકો પર લાગી શકે છે મહોર, મગફળીની ખરીદી પર પણ સમીક્ષા, નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્ણય બાદ સિંચાઇના પ્રશ્ને પણ ચર્ચા, બેઠકમાં ભુપેન્દ્રસિંહ,પ્રદીપસિંહ અને પરસોત્તમ સોલંકી ગેરહાજર
 • વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશ સામે હૈદરાબાદમાં ફરિયાદ, ફિલ્મ પ્રોડ્યુસર વિરુદ્ધ પણ ફરિયાદ, મુસ્લિમોની લાગણી દુભાવવાનો લગાવ્યો આરોપ
 • રાજકોટ;કાર પર ફાયરિંગની ઘટનાનો મામલો, ઘંટેશ્વર વિસ્તાર પાસે રાત્રીના સમયે કાર પર ફાયરિંગ, વાંકાનેર નજીકથી 8ની ધરપકડ, મુખ્ય આરોપી રઝાક સોપારીની પણ ધરપકડ
 • સુરેન્દ્રનગર;જૂનું મુખ્ય બસસ્ટેશન તોડી પાડયું, નવા બસ સ્ટેશનની કામગીરી નથી શરૂ કરાઈ, મુસાફરોમાં જોવા મળ્યો રોષ
 • પાટણ;વિધાર્થિનીઓને બતાવાઈ ફિલ્મ ”પેડમેન”, પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓને બતાવાઈ ફિલ્મ, 150 જેટલી વિદ્યાર્થિનીઓએ નિહાળી ફિલ્મ
 • અમદાવાદ;વેલેન્ટાઈનનો વિરોધ, બજરંગ દળ-VHP ના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ, રિવરફ્રન્ટ નજીક પ્રેમીપંખીડાઓને દોડાવ્યા, વિરોધ કરી રહેલા કાર્યકરોને પોલીસે અટકાવ્યા, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત 10 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
 • પાટણ;ચાણસ્માની આંગડિયા પેઢીમાં લૂંટ, કારમાં આવેલ અજાણ્યા શખ્સોએ કરી લૂંટ, પિસ્તોલની અણીએ રૂ1 લાખની લૂંટ, સુરત; કામરેજ બેઠકના MLA ના પુત્ર વિરુદ્ધ ફરિયાદ, ફરિયાદીને ધમકી આપવાની નોંધાઈ ફરિયાદ, સરથાણા પોલિસ મથકમાં ફરિયાદ
 • મહેસાણા; બલોલમાં 17 વર્ષીય કિશોરની હત્યાનો મામલો, કિશોરની હત્યાના કેસમાં શકમંદ વ્યક્તિએ કરી આત્મહત્યા, LCB કચેરીમાં જ શકમંદે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત, હત્યાના કેસમાં પુછપરછ માટે 50 વર્ષીય શકમંદને લવાયા હતા, PM અર્થે મૃતદેહને અમદાવાદ લવાયો
 • રાજકોટ વિરાણી હાઈસ્કુલમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરી ઉજવણી કરી, અાજના દિવસને વિદ્યાર્થીઓએ માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવ્યો
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com