સમાચારો ટૂંકમા

 • વલસાડની શાળાએ દ્રષ્ટિ હીન વિદ્યાર્થીને 30 મિનિટ સુધી બ્રેઇલ લિપિનું પેપરના આપ્યું, વલસાડ જમના બાઈ વિદ્યાલય નો બનાવ, ધોરણ 10ના દ્રષ્ટિ હીન વિદ્યાર્થીને 30 મિનિટ મોડું પેપર મળ્યું, સ્થળ સંચાલકની બેદરકારી સામે આવી
 • અમદાવાદ NIA દ્વારા શ્રીનગર સેન્ટ્રલ જેલમાં સર્ચ દરમ્યાન હિઝબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર અને પાકિસ્તાની ફ્લેગ મળી આવ્યા, સર્ચમાં જમ્મૂ કશ્મીર પોલીસ,CRPF અને NSGની ટિમ પણ સામેલ
 • રાજકોટ પાઠક સ્કૂલ ના સંચાલક દિલીપ પાઠક ને ફોન પર ગાળો આપી જાન થી મારી નાખવાના ગુનામાં તાલુકા પોલીસે આરોપી હરેશ ભાલારા ની કરી ધરપકડ. આરોપી એ તેમના પુત્ર ની ધોરણ 12 ની ફી ન ભરતા સંચાલક દ્વારા ફી માંગવા માટે ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારે ફી ન ભરવાનું કહી આપી ગાળો અને ધમકી
 • બનાસકાંઠા પાલનપુરમાં જોનસન કંપનીના ડુપ્લીકેટ વાયરના વેચાણ મામલે રેડ, પાલનપુરની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિક દુકાનમાં કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે કરી રેડ, પોલીસે જોનસન કંપનીનો ડુપ્લીકેટ 1 બોક્સ વાયર કર્યો જપ્ત, વેપારીને 1 બોક્સ વાયર સાથે વધુ પૂછપરછ માટે પોલીસ મથક લઈ જવાયો
 • અમદાવાદ મેમનગર વાડી નાથ ચોક પાસે જૂથ અથડામણ, બે જૂથો વચ્ચે થઈ જૂથ અથડામણ, 5 લોકો થયા ઈજાગ્રસ્ત, પોલીસ કાફલો ઘટના સ્થળે
 • મુંબઇ CBIએ કરી હસમુખ શાહની ધરપકડ, ફોરેએવર જેમ્સ-ડાયમંડનો છેતરપીંડી કેસ, જતીન મહેતા છે કંપનીના માલિક, 5000 કરોડથી વધુનું છે કૌભાંડ, હસમુખ શાહ કંપનીના ડિરેક્ટર હતી, સાથે જ સિગ્નેચરી ઓથોરિટી પણ હતાં, આવતી કાલે CBI કોર્ટમાં રજૂ કરાશે
 • મુંબઈ ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણને વરસોવા પોલીસે રશ ડ્રાઈવિંગ કેસમાં અરેસ્ટ કર્યો
  ભારતીય દંડ સંહિતા ની કલમ 279 અને 338 અંતર્ગત કરાઈ અટક, અંધેરી લોખંડવાલા પરિસર ખાતે આદિત્યની કારે રીક્ષાને મારી હતી ટક્કર
 • બોટાદ ભાવનગર રાજકોટ હાઈવે પર થયો અકસ્માત, ભાવનગરના જાળીયા ગામે અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7-8 લોકો થયા ઘાયલ, રંધોળા તેમજ ઢસા 108 ઘટના સ્થળે
 • રાજકોટ અડધી કિંમતે ટ્રેક્ટર આપવનો મામલો, પકડાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો, રાજકોટ પોલીસને મુંબઈ,મેહસાણા,અમદાવાદ,રાજકોટ ખેડૂતો એ ટ્રેક્ટર માટે ભરેલા ૪૧૪ ફોર્મ મળ્યા
  ૪૧૪ પૈકી માત્ર ૧૫૯ ખેડૂતો ને અપાયા ટ્રેક્ટર
 • દાહોદ ઝાલોદની ધાવાડિયા ચેકપોસ્ટ પર અકસ્માતની ધટના, અકસ્માત માં 4 ના મોત જયારે 7 લોકો થયા ઘાયલ
  ટ્રક અને બોલેરો વચ્ચે થયો અકસ્માત, ટ્રક રાજસ્થાનથી ઝાલોદ આવતી ત્યારે સામેથી આવતી બોલેરો જોડે થયો અકસ્માત, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા, પોલીસ ઘટના સથળે પહોંચી
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com