સમાચારો ટૂંકમાં

  • ગૃહમાં મારામારી મામલે પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા, ગાળો બોલવી એ ભાજપના સંસ્કાર; પ્રતાપ દુધાત, ગાળો સહન ન કરવી એ મારા સંસ્કાર; પ્રતાપ દુધાત, મને ઉશ્કેરવામાં આવતા સમગ્ર ઘટના બની; પ્રતાપ દુધાત
  • નીમાબેન આચાર્યની પ્રતિક્રિયા, ”ભાજપ તરફથી કોઈ અપશબ્દો બોલાય નથી”, ”કોંગ્રેસ દ્રારા ગુંડાગીરી કરવામાં આવી”
  • રાજકોટ; ગોડાઉનમાં આગનો મામલો, B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી, બારદાનના જથ્થામાં આગ લાગવાથી 18 કરોડનું નુકસાન; ગુજકોટના વેરહાઉસિંગ અધિકારી
  • ખેડા; ઉતરસંડાથી નડિયાદ આવતા યુવક પર ઝાડ પડતા યુવકનું મોત
  • સુરત; પુનાગામના યોગીચોક વિસ્તારમાં કારીયાના વેપારીનું રૂ.71 લાખમાં ઉઠમણું
  • નર્મદા; સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો, હાલની ડેમની સપાટી 105.81 મીટર, આવતીકાલથી ખેડૂતોને પાણી આપવાનું પણ બંધ કરાશે
  • અમદાવાદ; સરદારનગરમાં સર્ચ ઓપરેશન યથાવત, પોલીસે દારૂના 11 કેસ નોંધ્યા, પોલીસે 5 બુટલેગરની કરી ધરપકડ
  • UP પેટાચૂંટણી પરિણામ: બંને સીટ પર સપા આગળ, યોગીની શાખનો સવાલ
  • બિહાર પેટાચૂંટણી: જહાનાબાદ સીટ પર RJD, ભભુઆ સીટ પર BJPની જીત
  • અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો માસ્ટરસ્ટ્રોક, 32 પિટિશનો ફગાવી
  • નીરવને ૬ વર્ષમાં ૧૨૦૦ બનાવટી લોન ગેરંટી અપાયેલઃ જેટલીનો ધડાકો
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com