સમાચારો ટૂંકમાં

  • અમદાવાદ: ભીખ માગતા બાળકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી શાળા
  • કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતીથી બીજેપી સરકારની રચના: રાજનાથ સિંહ
  • વિપક્ષે કરેલા ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી અાવતી કાલ સુધી સ્થગિત
  • ડેટા લીકઃ US સેનેટ સમિતિને જવાબ આપશે ગૂગલ, FB અને ટ્વીટર સીઇઓ, આ સુનવણીમાં મોટાભાગે વ્યવસાયિક ઉપયોગ માટે યૂઝર્સ ડેટા એકઠાં કરવા, જમા રાખવા અને વેચવાના સંબંધે પ્રાઇવસી પર ચર્ચા થશે.
  • અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે ભડભડ સળગી BRTS બસ, ભસ્મીભૂત
  • સુરતઃ પત્ની ઘર છોડીને ચાલી જતા પતિએ ઝેરી દવા ખાઈ કર્યો આપઘાત
  • બનાસકાંઠા; અમીરગઢ પોલીસે રૂ3 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
  • મહીસાગર,ખેડા અને અરવલ્લી જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ
  • ગાંધીનગર; કલમ 44 હેઠળ ભૂપેન્દ્ર ચુડાસમાનું નિવેદન,”રાજ્યમાં કોઈ પણ બોર્ડની પરીક્ષામા ગુજરાતી ફરજિયાત”
  • નવસારી; લગ્ન નોંધણી કચેરીના સબ રજિસ્ટાર સુનિતા પટેલ રૂ 5 હજારની લાંચ લેતા ઝડપાયા
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com