ADVERTISEMENT
ADVERTISEMENT
- SupremeCourt માં આજે રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુનાવણી, અલાહાબાદ HCના ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટમાં કરાયેલી 13 અપીલ પર સુનાવણી
- Ahmedabad ના ઠક્કરબાપા નગરમાં સ્થાપના દિવસની ઉજવણી, આઈ.કે.જાડેજા ,વલ્લભ કાકડીયાએ ઠક્કરનગરમાં કરી ઉજવણી, બંન્ને નેતાઓએ ઠક્કરનગરમાં કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, પાર્ટીની વર્તમાન સ્થિતિ અંગે કરી ચર્ચા
- કચ્છ રાપરના એસ.ટી બસ સ્ટેશનમા કંડકટરનો આપધાત, રેસ્ટ રૂમના બાથરૂમ માંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી.
- ગાંધીનગર અમદાવાદમાં શાળામાં ફી ના ભરતા બાળકોના એડમિશન રદ્દ થવા મામલે મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ ની પ્રતિક્રિયા ફી નિયમન બાબતે સમગ્ર મામલો હાલ સુપ્રીમમાં, 18 એપ્રિલ ચુકાદા બાદ નિર્ણય લઈશું
- સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના, જિયાવ બુઢિયા રોડ પર બાળકીનો મૃતદેહ મળ્યો, ઝાડીમાંથી મળેલા મૃતદેહ પર ઇજાના નિશાન, બાળકીની હત્યા કરી હોવાની શંકા, બાળકીની ઓળખ થઈ નથી.
- અમદાવાદમાં આરટીઓના મેમો સાથે છેડછાડ કરવા બદલ અેક શખસની ધરપકડ
- અમદાવાદ શહેરમાં 13 હજાર કર્મીઓ રાત્રી સફાઈ અભિયાન હાથ ધરશે.
- અમદાવાદ આરપીએફ પોલીસે 44 હજારના ખોવાયેલા સામાનને મહિલાને સોંપતા આરપીએફ પોલીસને બિરદાવાયો
- અમદાવાદ નરોડામાં બિલ્ડરના અપહરણના કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ 2ની ધરપકડ કરી
- વડોદરા ભૌમિક પટેલની હત્યાના કેસમાં એલસીબીએ 5ની ધરપકડ કરી