સમાચારો ટૂંકમાં

  • અમરેલી શહેરની 8 રેશનિંગ દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ, અમરેલીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે અનાજ ઉપાડી ગેરરીતિ આચરનાર વિરુદ્ધ પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી, RTI એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા દુકાનધારકો પર પોલીસ ફરિયાદ દાખલ કરવા માગ
  • કપડવંજઃ ગુજરાત કોંગ્રેસે હવે પોતાના ધારાસભ્યો અને નેતાઓને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ શિબીરનું આયોજન કર્યું છે. આજથી ત્રી-દિવસીય તાલીમ શિબીરનું કોંગ્રેસ દ્વારા કપડવંજની એક ખાનગી રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને અહેમદ પટેલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ ત્રી-દિવસીય શિબીર દરમિયાન કોંગ્રેસ સેડો મિનીસ્ટ્રીની રચના કરશે. જેમાં તમામ ધારાસભ્યોને તેમની આવડત પ્રમાણે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.
  • તાપી કરંટ લાગતા ત્રણના મોત, સોનગઢના મેઢા ગામે કરંટ લાગતા ત્રણના મોત, ડમ્પર વીજ-તાર સાથે અડી જતા ત્રણના મોત, ડમ્પરમાં સવાર ત્રણના મોત
  • બનાસકાંઠા : નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, વાવના ટડાવ ગામની ફાંગડી માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું, કેનાલમાં 5 થી 6 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયું, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને જીરાના પાકને નુકશાન.
  • અમદાવાદ એન.સી.બોડીવાલા કોલેજમાં ઇન્ટર્નલ માર્કસ મુદ્દે બબાલ, કોલેજ દ્વારા અપાતા અને યુની. માં મોકલવામાં આવતા માર્કસ વચ્ચે અંતર, કોલેજ દ્વારા 25 જેટલા માર્કસ અપાય છે જ્યારે યુની.માં 11 માર્કસ જ મોકલાતા હોવાના કારણે વિદ્યાર્થીઓને અન્યાય
  • અમદાવાદ : AMTS બસની અડફેટે વિદ્યાર્થીનું મોત, બોપલ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ, સાયકલ પર જઇ રહેલા વિદ્યાર્થીનું મોત.
  • પછાત વર્ગના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સરકાર પ્રોત્સાહક સહાય આપશે
  • ફી નિયમન મુદ્દે રાજ્ય સરકારે બનાવેલી નવી કમિટીના સભ્યો સાથે વાલી મંડળના સભ્યો કરશે રજૂઆત
  • ટ્રમ્પ અને મોદીની માલદીવ સંકટને લઇ ફોન પર થઇ વાતચીત
  • આજથી ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ-સંતોની નીકળશે રવાડી
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com