SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Thursday, November 30
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Ahmed Patel (અહેમદ પટેલ)»કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્રે અમિષા પટેલને કહ્યું ‘કહોના પ્યાર હૈ’! અંગત તસવીરો થઈ વાયરલ
    Ahmed Patel (અહેમદ પટેલ)

    કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્રે અમિષા પટેલને કહ્યું ‘કહોના પ્યાર હૈ’! અંગત તસવીરો થઈ વાયરલ

    SATYADAYNEWSBy SATYADAYNEWSDecember 30, 2021Updated:December 30, 2021No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વવિટ કરીને ચકચાર જગાવી દીધી હતી. જોકે, પાછળ આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવી હતી. સુપરહીટ ફિલ્મ ગદરનો પાર્ટ-2 બની રહ્યો છે અને તેની હીરોઈન પણ ગદર મચાવવા તૈયાર થઈ ગઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને ગદરની હિરોઈન અમિષા પટેલની અંગત તસવીરો જોઈને તમારા મનના તમામ સવાલોનો જવાબ મળી જશે. ફૈઝલ પટેલને અચાનક શું થયું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી.

    કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું ચળ ઉપડી કે ટ્વિટર પર અચાનક એક અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ગુજ્જુ ગર્લ અમિષા પટેલ છે.

    ફૈઝલ પટેલે ટ્વીટ કરીને બોલીવુડની હોટ અભિનેત્રી અમિષા પટેલને દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી….જોકે, તેના સવાલનો અમિષા પટેલે પણ બિંદાસ્ત થઈને જવાબ આપ્યો અને આ આખીયે કહાની ચર્ચામાં આવી ગઈ. આખરે બન્ને વચ્ચે શું રંધાઈ રહ્યું છે આ કહાની જાણવા જેવી છે. અને તેમની અંગત તસવીરો પણ સામે આવી છે.

    આજે દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો જન્મ દિવસ છે. જન્મદિવસની ઉજવણીમાં સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું હતું. ત્યારે ફૈઝલે સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરી કે તે અમિષા પટેલ સાથે લગ્ન કરવા માંગે છે. ફૈઝલે અમિષા પટેલને ટેગ કરીને આ ટ્વીટ કર્યું. તેની ગણતરીની ક્ષણોમાં જ સામેથી પણ રંગીન રીપ્લાય આવ્યો. ફૈઝલ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતુંકે, વિલ યૂ મેરી મી! અમિષા શું તું મારી સાથે લગ્ન કરીશ? તો સામેથી જવાબ આવ્યો ડાર્લિંગ આઈ લવ યૂ!

    Share. Facebook Twitter WhatsApp
    SATYADAYNEWS

      Related Posts

      ‘Avatar 3’ ની આહટે ઈન્ટરનેટને હચમચાવી દીધું, જાણો જેમ્સ કેમરૂનની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

      November 29, 2023

      ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવાની પ્રશંસા કરી બોલિવૂડ સેલેબ્સે

      November 29, 2023

      ‘દાઉદ તમને બચાવશે એવા ભ્રમમાં ન રહો’, સલમાનને ફરી ધમકી મળતા સતર્ક

      November 29, 2023

      સસરાનું ઘર છોડીને પિયર રહે છે શ્વેતા બચ્ચન

      November 29, 2023
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.