સની દેઓલની અટકી પડેલી ફિલ્મ થશે રિલીઝ

લાંબા સમયથી અટકી રહેલી સની દેઓલની ફિલ્મ ટૂંક સમયમાં રીલૂઝ થશે આ ફિલ્મ લાંબા સમયથી કાનૂની જંગમાં અટવાઇ પડેલી અભિનેતા અને ફિલ્મ સર્જક સની દેઓલની ફિલ્મ  ‘મોહલ્લા અસી’ ને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે એ સર્ટીફિકેટ આપીને પાસ કરી હોવાની જાણકારી મળી હતી.

નવલકથાકાર કાશી નાથ સિંઘની ‘કાશી ઇઝ અસી’ નામની નવલકથા પર આધારીત આ ફિલ્મનું શુટિંગ 2011માં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મમાં સની દેઓલ, સાક્ષી તંવર અને રવિ કિશન ચમકી રહ્યા છે. ચંદ્ર પ્રકાશ ત્રિવેદીએ આ ફિલ્મનુ ડાયકેક્શન કર્યું છે. 2016ના માર્ચમાં નિર્માતાએ સેન્સર બોર્ડ સમક્ષ સર્ટિફિકેટની માગણી કરતાં અરજી કરી ત્યારથી કાનૂની જંગનો આરંભ થયો હતો. અને હવે ટૂંક સમયમાં આ ફિલ્મ રીલીઝ થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com