Wednesday, January 27, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

TECH BREAKING: Google પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઇ paytm !

AbdDesk by AbdDesk
September 18, 2020
in Display, India, Technology
0
TECH BREAKING: Google પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઇ paytm !
0
SHARES
48
VIEWS
Share on FacebookShare on Twitter
Loading...

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે.

‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.Paytm હજુ પણ Apple App Store પર ઉપલબ્ધ છે અને જેમણે તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે તેઓ હજુ પણ આ એપનો ઉપયોગ કરી શકશે. હજુ સુધી એપની સર્વિસમાં કોઇ ઇશ્યુ રિપોર્ટ થયો નથી. આ ઉપરાંત paytm બિઝનેસ એપ પ્લે સ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે.જણાવી દઇએ કે paytm ભારત જ નહી પરંતુ વિશ્વભરની સૌથી મોટી ફિનટેક એપ્સમાંથી એક છે. સેન્સર ટાવરના લેટેસ્ટ ડેટા અનુસાર ઓગસ્ટમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં paytm છઠ્ઠા નંબરે છે. આ સમયગાળામાં જ આ એપને 6.7 મિલિયનવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. Paytmના કુલ 450 મિલિયન યુઝર્સ છે. જણાવી દઇએ કે paytm શોપિંગ, ગેમિંગ, બેન્કિંગ વગેરે ઓફર કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે વિકસાવવામાં આવી છે.

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

PM મોદી અને મગરને લેણું લાગે છે.સી-પ્લેન જ્યાં ઉતરવાનું છે ત્યાં મગરનો અડ્ડો છે.

Next Post

CHILD LABOUR: CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં / બિહારથી બાળમજૂરો લાવવામાં આવતા

Next Post
CHILD LABOUR: CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં / બિહારથી બાળમજૂરો લાવવામાં આવતા

CHILD LABOUR: CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં / બિહારથી બાળમજૂરો લાવવામાં આવતા

POPULAR NEWS

  • આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    0 shares
    Share 0 Tweet 0
  • ચાઇના બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધનો ખતરો!

    0 shares
    Share 0 Tweet 0
  • AHMEDABAD : જુહાપુરાના ફતેહવાડીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર જાનલેવા હુમલો ! એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • લોકડાઉનથી લોકોની બચત વધી, 20 વર્ષની ટોચ પર પહોંચી

    0 shares
    Share 0 Tweet 0
  • તારીખ 21/01/2021 થી શરૂ થશે ગુપ્ત નવરાત્રી, શુ છે આ નવરાત્રી નું મહત્વ જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહે છે

    0 shares
    Share 0 Tweet 0
  • ઓવૈસી ની નજર હવે ગુજરાત ઉપર ; ભરૂચ-અમદાવાદ માં ગજવશે સભા !! મુસલમાનો, દલિતો અને આદિવાસીઓ નો વિકાસ કરવાની જાહેરાત

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ભાજપમાં પણ હવે ચાલશે પરિવાર વાદ કે શું ? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર જૈવલ ભટ્ટ માટે માંગી ટીકીટ !

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: