ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ધનિક ઉમેદવારોની ADR જાહેર કરી રિપોર્ટ

0
29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે આ વખતે ગુજરાતમાં બે તબક્કાનું મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં પ્રથમ તબક્કાના 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાશે જેને લઇ આજે ઉમેદવારના સોગંદનામું કરેલા 778 ઉમેદવારોના સંગોદનામુના રિપોર્ટ ADR દ્રારા જાહેર કરવામાં આવી છે જેમાં આ વખતે ચર્ચામાં રહેલા ઉમેદવારોની જો સંપતિની વાત કરીતો આ પ્રકારની છે

 

 

(1) જામનગર ઉત્તરમાથી ભાજપના ઉમેદવાર રિવાબા પાસે 97 કરોડની સંપતિ છે
(2) દ્રારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક 115 કરોડની સંપતિ છે
(3) વલસાડના પારડી બેઠકના ભાજપના ઉમેદવાર  10 કરોડની સંપતિ છે
(4) રાજકોટ દક્ષીણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા પાસે 175 કરોડની સંપતિ છે
(5) રાજકોટ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 125 કરોડની સંપતિ છે
(6) માણવદરના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા પાસે 130 કરોડની સંપતિ છે