યુવતીએ નામ અને એડ્રેસ સાથે ‘ફ્રી સેક્સ’ની ઓફર કરી, હોટલ પર તૂટી પડી લોકોની ભીડ

એક યુવતીની વિડીયો દ્વારા ‘ફ્રી સેક્સ’ની જાહેરાત આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ અનુસાર યુવતીએ ફ્રી સેક્સો એક વિડીયો શૂટ કરીને ઈન્ટરનેટ પર વાઈરલ કરી દીધો હતો. વિડીયોમાં યુવતીએ લોકોને ફ્રી સેક્સની ઓફર આપી. વિડીયોમાં તેણે લોકોને કઈ હોટલમાં અને કયા રૂમમાં રોકાઈ છે તે પણ જણાવી દીધું. યુવતીએ વિડીયોમાં હોટલનું લોકેશન પણ આપ્યું. એડ પોસ્ટ કરવાના થોડા જ સમયમાં હોટલની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ.
રિપોર્ટ અનુસાર આરોપી યુવતીની ઓળખ યે મોઈ (19 વર્ષ)ના રૂપમાં કરવામાં આવી છે. જેણે ‘ઓએનજિન યેઈ’ નામથી આઈડી બનાવીને વિડીયો પોસ્ટ કર્યો હતો. એક માર્ચે, 2018 પર વાઈરલ થયેલા વિડીયોમાં યુવતીએ કહ્યું કે, કોઈ તેની સાથે ફ્રી સેક્સ કરવા ઈચ્છે તો રૂમ નંબર 6361માં આવે. હોટલનું લોકેશન દક્ષિણ ચીનમાં હૈનાન પ્રાંતની હિલ્ટન હોટલ બતાવાયું હતું.
રિપોર્ટ અનુસાર યુવતીએ જે વિડીયો શેર કર્યો છે તેમાં તે બિકિની પહેરેલી નજર આવી રહી છે. જિલ્લાના પોલીસ અનુસાર વિડીયો જોતે જ વાઈરલ થઈ ગયો. તેને શેરિંગ એપ્સ વેબો અને વીચેટથી વધારે શેર કરાવા લાગ્યો.
ચીની મીડિયા અનુસાર વિડીયો વાઈરલ થયા બાદ લગભગ 3 હજાર લોકોએ યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. હજારો લોકો યુવતીને મળવા માટે હોટલ પહોંચી ગયા. જોકે બાદમાં યુવતીએ સોશિયલ મીડિયામાં એક અન્ય શેર કર્યો અને પાછલા વિડીયોને મજાક બતાવ્યો હતો.
જોકે પોલીસનું કહેવું છે કે યુવતીને 2 માર્ચે સાન્યા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ વૈશ્યાવૃત્તિ અને હોટલને નુકશાન પહોંચાડવાના મામલામાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com