આ 7 સેક્સ પોઝિશન ગર્લ્સને બિલકુલ પસંદ નથી

બોય્ઝ સેક્સ ક્લિપ, મૂવી વગેરેમાં જોઈને પાર્ટનર પર સેક્સ પોઝિશન ટ્રાય કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ પોઝિશન પ્રમાણે ફ્લેક્સિબિલિટી, એનર્જી વગેરે બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. ઘણી વખત એન્જોય મેન્ટ માટે ટ્રાય કરેલી પોઝિશન અકળામણ ઉભી કરી શકે છે. અહીં એવી 7 સેક્સ પોઝિશન આપવામાં આવી છે જે ફીમેલ પાર્ટનરને જરાય પસંદ નથી હોતી.

In a shower

સાવર સેક્સ સાંભળવામાં એકદમ રોમેન્ટિક અને એક્સાઈટમેન્ટવાળું લાગે, પણ તે સાંભળવામાં જેટલું સારું લાગે છે તેની રિયાલિટી એટલી સારી નથી હોતી. પાણી એન્ટિ-લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે અને ફૂવારાની વચ્ચે ઉભા રહેવું પણ ગર્લ માટે મુશ્કેલ હોય છે.

69

સેક્સ દરમિયાન મલ્ટિટાસ્કિંગ ક્યારેક સેક્સની મજાને ઠંડી પાડી દે છે, આવું જ એક ઉદાહરણ છે 69 પોઝિશન. એક્સાઈટમેન્ટ લેવાના સમયે પાર્ટનરને એન્જોય કરાવવું અઘરું હોય છે. સાથે ગર્લને સેક્સ દરમિયાન આંખોમાં આંખો રાખીને પ્રેમ કરવો પસંદ હોય છે, તેના કરતા અલગ-અલગ પોઝિશન ટ્રાય કરવી વધુ સારી છે.

Reverse Cowgirl

આ પોઝિશનનો ક્લાઈમેક્સ એકદમ વિચિત્ર હોય છે, અને ફીમેલ પાર્ટનરને આ પોઝિશનમાં મેલ પાર્ટનરના પગ જોવા પડે છે, અને આ કોઈ રીતે રોમેન્ટિક વ્યુ ન હોઈ શકે. આ સાથે ઘણાં કપલ્સ માટે આ પોઝિશન બનાવી રાખવી અને રિધમ મેન્ટેઈન રાખવી મુશ્કેલ બની જતી હોય છે.

Standing up

આ પોઝિશનમાં ભલે ફીમેલ પાર્ટનરનું બધું વજન પુરુષની કમર પર હોય પણ આ પોઝિશનમાં સેક્સ એન્જોય કરવું સરળ કામ નથી.

Cowgirl

દરેક ગર્લ માટે આ સેક્સ પોઝિશન એક્સાઈટમેન્ટવાળી નથી હોતી. ઘણી ફીમેલ પાર્ટનરને આ પોઝિશન સેક્સ માટે ફ્રેન્ડલી હોવાનું નથી લાગતું. આ સાથે આ પોઝિશનમાં પેનિસમાં ફ્રેક્ચર થવાની સંભાવનાઓ ઘણી વધુ હોય છે.

Spooning

કારણ એકદમ સાદું હોય છે. અડધા પ્રવેશથી સ્ત્રીને કઈ રીતે આનંદ આપી શકાય! વધારેમાં, તેનાથી ક્લિટોરિયલ સ્ટિમ્યુલેશન નથી મળતું. આ પોઝિશનના બદલે ગર્લને સેટિસ્ફેક્શન માટે તેની પસંદગીની પોઝિશનમાં ટ્રાય કરવો જોઈએ.

Wheelbarrow

આ પોઝિશનમાં સ્ત્રી તેના પેટના આધારે સૂઈ જાય છે અને પુરુષો તેના પગ ઉંચા કરે છે. પછી મેલ પાર્ટનર તેના પગ કમરની ઊંચાઈ સુધી લઈ આવે છે. આ પોઝિશન જોવામાં પણ વિચિત્ર લાગે છે. આ પોઝિશન માટે બન્ને પાર્ટનર જીમના ખેલાડી હોવા જરુરી છે અને કારણ કે આ પોઝિશન માટે ખાસ્સો સ્ટેમિના જોઈએ છે, અને આ પોઝિશન માટે તમારા મસલ્સ મજબૂત હોવા જોઈએ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com