આજે પણ કાળઝાળ ગરમી કરશે લોકોને પરેશાન-અમદાવાદ

ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.5 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ક્યાંય વધુ હતું. બીજી બાજુ લઘુ્તમ તાપમાન પણ નોર્મલથી ઓછું 26.4 ડિગ્રી નોંધાયું હતું. હિટવેવ જેવી પરિસ્થિતિમાં શહેરીજનોને ડિહાઈડે્રશન સહિતની હિટવેવ ઈફેક્ટેડ બીમારીઓ થઈ રહી છે. સોફ્ટવેર એન્જિનિયર શિવાંગી શ્રીવાસ્તવે કહ્યું કે, “હું મારી બહેન જોડે શોપિંગ કરવા ગઈ હતી અને એ સમયે ક્રૂર હિટ હતી. અમે પાણીની બોટલ ભૂલી ગયાં હતાં અને રસ્તામાં અંદાજો આવ્યો, શોપિંગ મોલ પહોંચ્યા કે તરત અમે કેફેમાં ઉભા રહ્યાં અને ઠંડા પાણીની બોટલ તથા જ્યુસ ખરીદ્યું. અત્યારે ખતરનાક ધુપ પડી રહી છે.”

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com