આજે લોન્ચ થનારા Apple iPhone માંથી દૂર કરાશે 4 ફિચર્સ

Apple આજે તેના નવા iphone માર્કેટમાં લોન્ચ કરવાની છે. કંપની આ વખતે કેટલાક ફીચર્સ દૂર કરવાની છે. 2018માં લોન્ચ થનાર નવા આઈફોનમાં ટચ આઈડી ફીચર નહી હોય. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરવામાં આવશે. iPhone Xની જેમ હોમ બટન દૂર કરાશે. આ વર્ષે લોન્ચ થનાર ત્રણ ફોન બેઝલ લેસ હશે. એપલ લાઈટિંગ પોર્ટની જગ્યાએ USB Type-C બેન્ડવેગન તરફ વધારે ભાર આપી શકે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com