સોના-ચાંદીના આજના ભાવ

જૂન 12, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 230ના વધારા સાથે રૂપિયા 30,430 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 50 ઘટીને રૂપિયા 30,000 રહ્યો છે. આ ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ 10 રૂપિયા વધીને 4,370 પર સ્થિર થયો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com