Sunday, April 11, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

UTILITY: હવે ઘરે બેઠા બનાવો ડ્રાઈવિંગ લાયસન્સ, કેટલી આપવી પડશે ફી-જાણો સમગ્ર વિગત

AbdDesk by AbdDesk
September 11, 2020
in Display, India, Technology
0
UTILITY: હવે ઘરે બેઠા બનાવો ડ્રાઈવિંગ લાયસન્સ, કેટલી આપવી પડશે ફી-જાણો સમગ્ર વિગત
0
SHARES
240
VIEWS
Share on FacebookShare on Twitter

ગાડી ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. પહેલા લાયસન્સ માટે લોકોને આરટીઓ ઓફિસના ચક્કર લગાવવા પડતા હતા. પણ હવે કોરોનાકાળમાં આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. જેમાં આપ પણ ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં આપને ઉંમરની સાથે સાથે ગાડી સંબંધિત દસ્તાવેજો રાખી ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. તો આવો જાણીએ ઘરે બેઠા આપ કઈ રીતે લાયસન્સ મેળવી શકશો.

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

1 રહેણાંક પ્રુફ, વોટર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, વિજળી તથા ટેલિફોન બિલ, હાઉસ ટેક્સની રસીદ, રાશન કાર્ડ, સરકારી કર્મચારીઓ માટે એડ્રેસવાળુ આઈ કાર્ડ સાથે રાખવા.

2 ઉંમર પ્રમાણપત્ર માટે બર્થ સર્ટિફિકેટ, હાઈસ્કૂલ 10ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તથા પાસપોર્ટ અને રાશન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી.

Loading...

3 ઓળખ માટે 4 પાસપોર્ટ સાઈઝના ફોટો

4 લાયસન્સ માટે આપને સરકારની વેબસાઈટ પર જવાનું છે. જેમાં આપને http:/parvivahan.gov.in/sarathiservices/newLLDet.do પર જવાનુ રહેશે. જ્યાં ડ્રાઈવિંગ લાયસન્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં માગેલી વિગતો ભરવાની રહેશે.

ફીની વિગતો

ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે નક્કી કરેલી ફી આપે ભરવાની રહેશે. જો તમે લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરી રહ્યા છો, તો આપે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. તો વળી લર્નિંગ લાયસન્સને અપગ્રેડ કરવા માટે વધુ 200 રૂપિયા આપવાની રહેશે.

જરૂરી શરતો

ડ્રાઈવિંગ લાયસન્સ માટે સરકાર તરફથી અમુક નિયમો બનાવામાં આવ્યા છે. તેના આધાર પર જ વ્યક્તિને લાયસન્સ માટે યોગ્ય માનવામાં આવશે. નિયમ અનુસાર સેલ્ફ સ્ટાર્ટ મોટરસાઈકલ માટે 16 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જો 18 વર્ષથી ઓછી ઉંમર છે, તો તેના માતપિતાની મંજૂરી લેવી જરૂરી છે. તો વળી ગિયર વાળા વાહન માટે અરજી કરતી વખતે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. વ્યવસાયિક વાહનોના લાયસન્સ માટે ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત ચાલકને વાહનવ્યવહાર સંબંધિત નિયમોની જાણકારી હોવી જરૂરી છે.

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

મગફળીના વેંચાણને લઈને ખેડૂતોએ સરકાર પાસે કરી આ માંગ, જાણો

Next Post

કોરોનાની મહામારી વચ્ચે નર્મદ યુનિ. ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા માંગ

Next Post
નર્મદ યુનિવર્સિટી માટે કુલપતિ જોઈએ છે…!!!કુલપતિના પદ માટે ઈચ્છુક હોદ્દેદારોના બાયોડેટા અને અરજી મંગાવાયા

કોરોનાની મહામારી વચ્ચે નર્મદ યુનિ. ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા માંગ

POPULAR NEWS

  • ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    0 shares
    Share 0 Tweet 0
  • VADODARA: કોરોનાગ્રસ્ત પત્નીએ SEX ની ના પાડી ઉશ્કેરાઈને પતિએ…..

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: અનેક ગંભીર રોગોથી બચાવી શકે છે કાચી ડુંગળી !

    0 shares
    Share 0 Tweet 0
  • સોના-ચાંદીમાં આવ્યો ફરી ઘટાડો, જાણી લો આજના ભાવ

    0 shares
    Share 0 Tweet 0
  • સોનમ કપૂરે તસવીરો દ્વારા ‘Lockdown Life’ જાહેર કરી, જાણો શું છે નવું

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • રાજ્ય માં 20 શહેરો માં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ ; મેળાવડા નહિ થાય,લગ્ન માં 100 ને મંજૂરી અને સરકારી કચેરીઓ માં શનિ-રવિ રજા

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: