વલસાડઃ ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને આવ્યા ચક્કર, તાત્કાલીક હોસ્પીટલ ખસેડાઇ જુઓ વીડિયો

વલસાડ ની ધોરણ12ની વિદ્યાર્થીની પરીક્ષા આપતી બેહોશ થતા 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડી.સૂત્રો પરથી મળતી માહિતી મુજબ વલસાડ ની ધોરણ12ની બોર્ડ કોમર્સ ની પરીક્ષા ચાલી રહી છે
ત્યાં વલસાડ ની આવાબઇ હાઈસ્કૂલ ખાતે બપોરના4:30 કલાક બાજુ એક વિદ્યાર્થીની ને અચાનક પરીક્ષા આપતા ચક્કર આવી જતા તે ચાલુ કલાસે પરીક્ષા આપતા બેહોશ થઈ ગઈ હતી.જ્યાં ઉપસ્થિત શિક્ષકે પ્રથમ પ્રોન્સીપલ ને બોલાવી જાણ કરી હતી જ્યાં 108 એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થિનીને વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બાદમાં તેના વાલીને પણ હોસ્પિટલમાં બોલવામાં આવ્યા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com