વલસાડ ડી.એસ.પી ઓફિસ પાસે પકડાયો દારૂ અને દારૂ લઈને જવાના ચોર ખાના જોઈ તમે ચોકી જશો – જુઓ વિડીયો

વલસાડ સીટી પોલીસ મથક ના પોલીસ જવાને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તાર માં દારૂભરેલ એક વેગેનાઆર કાર ઝડપી પાડી હતી.પ્રાપ્ત થતી વિગતોનુસાર વલસાડ ના ડીએસપી સર્કલ નજીક થી એક વલસાડ પારસિંગ ની વેગેનાઆર કાર ની અંદર નવસારી ના બુટલેગર ચોરી છુપે 9પેટી દમણ બનાવટી દારૂનો જઢ્ઢો લઈ પસાર થઈ રહ્યો હતો જે સમયે સીટી પોલિસ ના એક જવાન એ કાર નજીક જઇ જોતા તેને પ્રથમ કાર ની અંદર થી દારૂનું સુગંધ આવતા તેને કાર ચાલાક ને પૂછતા ચાલાક યોગ્ય જવાબ ન આપતા તેને સીટી પોલીસ મથક માં લઇ જઇ પી.આઈ કામળિયા સાહેબે કાર ની તલાશી લેતા કાર માં ચોર ખાના બનાવી , સીએનજી બુલો અને ટાયર માં ચોરી છુપે દારૂનો જથ્થો ભર્યો હતો.જે દારૂ સુરત તરફ લઈ જવાનો હોય તેમ બુટલેગર જણાવ્યું હતું.કાર માં અન્ય એક મહિલા પણ હોય જેથી પોલીસે કાર અને બુટલેગર ચાલક વિરુદ્ધ પ્રોહીવેશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com