એક મર્ડર બાદ માં આરોપી પુત્ર નું જેલમાં મોત અને પત્ની ના છૂટાછેડા બાદ કરોડો ની જમીન નો ખેલાયો ખેલ.
—————————————-
વલસાડ તાલુકા ના શંકર તળાવ ની બ્લોક /સર્વે નં :૧૭૬ વાળી જમીન જમીન નો વિવાદ હવે દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને મૂળ કચ્છી અને વલસાડ માં પ્રોપર્ટી ધરાવતા અને મુંબઈ માં વસી ગયેલા પરિવાર ના સુરેશ ભગત ના મર્ડર , પત્ની ના છૂટાછેડા, મર્ડર કેસ ના આરોપી એવા સુરેશ ભગત ના પુત્ર નું જેલ માં મોત વગેરે એકપછી એક કોઈ ફિલ્મ સ્ટોરી ની જેમ સસ્પેન્સ થ્રિલર આગળ વધે છે અને વલસાડ ની એક પાર્ટી આ જમીન ખરીદે છે પછી શરૂ થાય છે કાનૂની જંગ અને કોર્ટ મેટર બની ગયેલા આ એરિયા માં કેવી રીતે ઉભી થઇ ગઇ હોટલ અને ચાલુ રહેલો સિલસિલો તે વાતો હવે પછી ના એપિસોડ માં સત્યડે દૈનિક ના પાને વાંચવા સતત વોચ રાખતા રહો સત્યડે દૈનિક અને સત્યડે.કોમ પર