વલસાડ માં 78 વર્ષ ના કુંવારા વૃદ્ધ ને “સેક્સ ‘નો ચસ્કો ભારે પડ્યો !

યુવાને વૃદ્ધ ને હસ્તમૈથુન કરી આપી પડાવ્યા લાખ્ખો રૂપિયા

વલસાડ જેવા નાના ટાઉન માં બનેલી એક અજીબો ગરીબ ઘટના માં એકલવાયું જીવન જીવતા 78 વર્ષ ના વૃદ્ધ ને એક યુવાને હસ્ત મૈથુન કરી મજા કરાવી તેના
વળતર પેટે રૂ.500 લીધા બાદ સેક્સ ની લત પાડી બાદ માં પોતાના યુવાન મિત્રો ને સાથે રાખી બદનામ કરવાની ધમકી આપી લાખ્ખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.
વલસાડ માં ખુબજ ચકચાર જગાવનાર આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેર ના ટાવર વિસ્તાર માં આવેલ એક એપાર્ટમેન્ટ માં રહેતા 78 વર્ષ ના વડીલ એકલવાયું જીવન પસાર કરી રહયા છે તેવો ના પરિવાર માં એક ભાઈ અને એક બહેન છે જેવો અમેરિકા માં સેટલ થઈ ગયા છે , વલસાડ માં રહેતા આ બુઝુર્ગ અગાઉ એક ગેસ્ટહાઉસ ચલાવતા હતા ત્યારે વલસાડ રેલવે કોલોની માં રહેતો અભિષેક અનિલ પાંડે નામનો યુવાન તેમના સંપર્ક માં આવ્યો હતો અને આ યુવાન કાકા ના એકલવાયા જીવન થી વાકેફ હોય એક દિવસ તેમને હસ્તમૈથુન કરી આપતા સેક્સ માં મજા આવતા યુવાને પૈસા માંગતા રૂ.500 આપ્યા હતા, ત્યારબાદ પૈસાની માગણી ચાલુ રહેતા આવાબાઇ હાઈસ્કૂલ સામે આવેલ ઇન્ડિયન બેન્ક માંથી રૂપિયા 10,000 આપ્યા હતા આમ સહેલાઇ થી પૈસા મળવા લાગતા અભિષેકે પોતે પોલીસ નો માણસ હોવાની ધમકી આપી પોતાના મિત્રો રવી કશવાલા,નીતિન મારુ,આમિલ સૈયદ અને અબ્દુલ્લા શેખ વગેરે એ મળીને વૃદ્ધ ને હસ્તમૈથુન વાળી વાત જાહેર કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવવા નું શરૂ કરતાં વૃદ્ધ ને પોતે બરાબર ન ફસાયા હોવાનો અહેસાસ થયો હતો પરંતુ તેઓ કઈ કરી શકે તેવી સ્થિતિ માં ન હતા , દરમ્યાન આ ટોળકી એ વધુ પૈસા માંગતા વૃદ્ધ રૂપિયા 25000 ઉપાડવા માટે ઇન્ડસઇન બેન્ક માં પહોંચ્યા હતા જ્યાં બેન્ક નો સ્ટાફ આ વૃદ્ધ ને ઓળખતો હોવાથી અતિ ચિંતિત જણાતા વૃદ્ધ ને તેનું કારણ પૂછતાં વૃદ્ધે પોતાની સાથે કરાઈ રહેલા બ્લેકમેઇલ વાળી વાત સ્ટાફ ને ખુલ્લા મને જણાવી દેતા ચોકી ઉઠેલા બેન્ક ના સ્ટાફે આ અંગે સિટી પોલીસ ને જાણ કરતા પોલીસે વૃદ્ધ ની ફરિયાદ લઈ અભિષેક સહિત તેના મિત્રો રવિ , નીતિન , આમિલ અને અબ્દુલા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે, વિગતો મુજબ આ ટોળકી એ વૃદ્ધ ને બદનામ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે રૂપિયા 3 લાખ ત્રીસ હજાર જેવી રકમ પડાવી લીધા હોવાનો ખુલાસો થયો છે , આ ઘટનાએ વલસાડ પંથક માં ભારે ચકચાર જગાવી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com