વલસાડ જિલ્લા રજીસ્ટર કચેરી માં હવે કેરી ના બોક્સ આપો તમારું કામ થઇ જશે જુવો વિડીયો

વલસાડ ના લાંચિયા અધિકારી ઓ કેરી ના બોક્સ  કેટ તેમની ઓફિસ માં નજરે પડ્યા હતા એપીએમસી ના ચેરમેન એ કેમ મોકલાવી જિલ્લા રજીસ્ટર ઓફીસ માં ગાડી ભરી ને કેરી એની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ..?

વલસાડ:વલસાડ ખાતે બહુમાળી એપાર્ટમેન્ટ ના 6 માળે જિલ્લા રજીસ્ટર ની ઓફ્સ માં સટાફ માટે ધરમપુર ના એપીએમસી ના ચેરમેન એ કેરી મોકલતા કર્મચારી ઓ ગેલ માં આવી ગયા હતા એટલુંજ નહિ કેરીના બોક્સ સરકારી ગાડી માં આવતા ત્યાં ઓફિસ માં હાજર જાગૃત લોકો એ હોબાળો કર્યો હતો કે આમ સરકારી ગાડી માં કેરી કેવી રીતે લેવાય છે એક તરફ લોકો ને સરકારી એમ્બ્યુલન્સ નથી મળતી તો બીજી બાજુ ભ્રષ્ટ અધિકારી ઓ કેરી ના બોક્સ લઇ સરકારી ગાડી માં લઇ ને ફરે છે આકહી ગાડી ભરી ને કેરી ને રજીસ્ટર ઓફિસ માં આવી છે જીવા ભાઈ આહીર એ મોકલાવેલી આ કેરી બધુજ કહી જાય છે  ત્યારે દિવાળી માં લાંચિયા અધિકારી ઓને ગિફ્ટ જોવા મળે છે પંરતુ હવે શહેર ના નેતા ઓ પોતાના કામો કરાવવા માંતે અધિકારી ઓને કેરી ની લાલચ પણ આપે છે ત્યારે આજ રોજ વલસાડ ખાતે બનેલી ઘટના માં આ સામે આવ્યું છે કે ભ્રષ્ટ અધિકારી ઓના ચેહરા ખુલ્લા પડી ગયા છે।

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com