વલસાડઃ પાલિકાના નવા પ્રમુખ દ્રારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયુ જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમય થી વલસાડ શહેરના હમેશા ટ્રાફિક થી ધમધમતા જુના હાલાર રોડ વિસ્તાર ના આવાબઇ સ્કૂલ ની સામે.અમિત હોસ્પિટલ નજીક અસંખ્ય લારી ગલ્લા લગાવી ગેરકાયદેસર રીતે ટ્રાફિક નડતર રૂપ દબાણ કરી રસ્તાની બંને સાઈડ પર શાકભાજી તથા ચા-નાસ્તા ની લારી ગલ્લાના દબાણ થી ભારે ટ્રાફિક ની સમસ્યા ઉભી થતી હતી.હાલ બોર્ડ ની પરીક્ષા ચાલી રહી હોય અને અહીં પરિક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ અને નજીક માં નાની મોટી હોસ્પિટલઓ આવી હોવાથી દર્દીઓ ને ટ્રાફિક સમસ્યા થી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ચૂંટાયેલા વલસાડ નગરપાલિકા ના નવા પ્રમુખ પંકજ આહીર ના આદેશ મુજબ આજરોજ પાલિકા ના કર્મચારી ભેગા મળી વિસ્તારમાં દબાણો દુરકરવા આવી પહચતા લારી ગલ્લા લગાવતા વેપારીમાં ફફડાટ મચી ગયો હતો.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com