વલસાડઃ ભારે ગરમીને લઇ લોકોને રાહત આપવા જલારામ અન્નક્ષેત્ર દ્વારા છાશ વિતરણ જુઓ વીડિયો

વલસાડ શહેર સહીત છેલ્લા ઘણા સમય થી અસહ્ય ગરમી થી લોકો ને રાહત માટે જલારામ અન્નક્ષેત્ર દ્વારા ફ્રી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું વહેલી સવાર થી ફ્રી માં છાશ વિતરણ ને લઈ મોટી સંખ્યા માં લોકો એ આ સેવા નો લાભ લીધો હતો રસ્તા પરથી અવરજવર કરતા રાહદારી ઓ છાશ પિતા નજરે પડ્યા હતા તો લોકો એ જલારામ અન્નક્ષેત્ર દ્વારા કરવામાં આવતું છાશ વિતરણ ને લઈ તેઓ ની આ સેવા ને બિરદાવી હતી

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com