કોન્ડોમમાં આવી ગયું વાઇબ્રેટર, વધારી દેશે સેક્સનું એન્જોયમેન્ટ

ટેક્નોલોજીના આ યુગમાં લેટેસ્ટ ગેજેટ્સ અને નવી ટેક્નિકે આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ટેક્નોલોજીના આ સમયમાં સેક્સ માટે ઉપયોગમાં લેવાતા કૉન્ડોમ પણ, ભવિષ્યમાં આપણાં અન્ય ગેજેટ્સની જેમ પહેલાં કરતાં વધુ ‘સ્માર્ટ’ થઈ જશે. આવો જાણીએ, કેવાં હશે ફ્યૂચર કૉન્ડોમ


આ એક ઓપન સોર્સ ડિજિટલ કૉન્ડોમ છે, જેમાં ઇલેક્ટ્રોડની સાથે નાની સર્કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્માર્ટ કૉન્ડોમમાં બનાવવામાં આવેલી નાની સર્કિટ દ્વારા ડિજિટલ વાઇબ્રેશન પ્રોડ્યુસ કરવામાં આવશ

આ સ્માર્ટ ડિજિટલ કૉન્ડોમમાં કરન્ટ સપ્લાયને એક માઇક્રોકન્ટ્રોલર દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેને યુઝર મોબાઇલ ડિવાઇસ કે ઇન્ટરનેટ એપીઆઈની મદદથી ઓપરેટ કરી શકે છે. મુખ્ય તો કૉન્ડોમનો ઉપયોગ સેફ સેક્સ માટે કરવામાં આવે છે. રિસર્ચમાં તૈયાર કરાયેલા કૉન્ડોમના અપગ્રેડ વર્જનને STDના મામલે સુરક્ષિત બનાવાયો

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com