ગુજરાત વિધાનસભા ચૂંટણી 3 વાગ્યા સુધીમાં 51 ટકા થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2 વાગ્યા સુધીમાં 47 ટકા થયું મતદાન થયું છે. અમદાવાદમાં 49 ટકા, બનાસકાંઠામાં 52 ટકા,પાટણમાં 51 ટકા, મહેસાણામાં 53 ટકા, સાબરકાંઠામાં 58 ટકા, અરવલ્લીમાં 53 ટકા, ગાંધીનગરમાં 52 ટકા,અાણંદ 50 ટકા ખેડા 52 ટકા, મહિસાગર 51 ટકા, પંચમહાલમાં 53 ટકા,દાહોદમાં 51 ટકા, વડોદરા 53 ટકા, છોટાઉદેપુરમાં 50 ટકા મતદાન નોંધાયું છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com