બપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન

અમદાવાદ જિલ્લામાં 22% મતદાન

ગાંધીનગર જિલ્લામાં 25% મતદાન

વડોદરા જિલ્લામાં 24% મતદાન

આણંદ જિલ્લામાં 25% મતદાન

ખેડા જિલ્લામાં 24% મતદાન

સાબરકાંઠા જિલ્લામાં 26% મતદાન

મહિસાગર જિલ્લામાં 22% મતદાન

મહેસાણા જિલ્લામાં 25% મતદાન

બનાસકાંઠા જિલ્લામાં 25% મતદાન

પાટણ જિલ્લામાં 23% મતદાન

અરવલ્લી જિલ્લામાં 26% મતદાન

પંચમહાલ જિલ્લામાં 23% મતદાન

દાહોદ જિલ્લામાં 23% મતદાન

છોટાઉદેપુર જિલ્લામાં 28% મતદાન

સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 28% મતદાન સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન