શું તમે પણ આ રીતે સફરજન  ખાઓ છો

તમે સફરજન ખાતી વખતે કેટલીક ભૂલો કરો છો જે તમારે ન કરવી જોઈએ 

જે લોકોને ગેસ અને  પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ.   

દૂધ સાથે સફરજન ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓની અસર પણ વધી શકે છે. 

તમે દરેક આહાર સાથે સફરજન ખાઈ શકતા નથી. 

સફરજન જમ્યા બાદ  2 કલાક પછી જ ખાવું જોઈએ. 

સફરજન ખૂબ એસિડિક હોય છે. આમાં pH લેવલ 3 અને 3.5 સુધી હોઈ શકે છે.