સુરતના મનપા તંત્ર દોડતુ થયુ છે અને ફરી એકવાર સુરતવાસીઓને માસ્ક પહેરવા માટે આદેશ કરાયો છે
માસ્ક કરાયુ ફરજીયાત
સુરત મનપા અને પોલીસ દ્રારા કોરોના સંક્રમણ વધુ ન વકરે તે પાણી પહેલા પાડા બાંધી લીધા છે એટલે હવેથી સુરતવાસીઓને માસ્ક પહેરવુ પડશે નહિતર દંડાશે સુરત મનપા અને પોલીસ દ્રારા ભીડ ભાડાવાળી જગ્યા જનતાને જવા ટાળવા આદેશ કરાયુ છે