મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પણ આરોપી બનાવવામાં આવી છે. 

મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પણ આરોપી બનાવવામાં આવી છે. 

(ED)એ દિલ્હીની કોર્ટમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પણ આરોપી બનાવી છે

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની એફડી ED દ્વારા એટેચ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એવો પણ આરોપ છે કે ચંદ્રશેખરે જેકલીનને 10 કરોડ રૂપિયાનો સામાન ભેટમાં આપ્યો હતો.