પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની સુંદરતા વિશે શું કહેવું . તે પાકિસ્તાની ફિલ્મો, ટીવી સિરિયલોમાં કામ કરે છે અને એક સિંગર પણ છે.
હાનિયા આમિર
હાનિયાની સ્ટાઇલ હિટ છે. તેને પાકિસ્તાનની ફેશન આઇકોન કહેવામાં આવે છે.
સ્ટાઈલ
હાનિયા એથનિક લુકમાં ખાસ કરીને પાકિસ્તાની સૂટમાં સુંદર ફોટા પોસ્ટ કરે છે.
એથનિક લુક
હાનિયાનો આ બ્રાઈડ લૂક ઘણો ફેમસ થયો હતો. રેડ કલરના ગેટઅપમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બ્રાઈડ લૂક
હાનિયા એથનિક અને વેસ્ટર્ન બંને લુક્સને ખૂબ જ સારી રીતે કેરી કરે છે.
ક્લાસી હાનિયા
હાનિયાને ફરવાનો શોખ છે. વિદેશ પ્રવાસ દરમિયાન તે ઘણા ફોટા શેર કરે છે.
ટ્રાવેલર
હાનિયાનું નામ બાબર આઝમ સાથે જોડાયું હતું. તેમના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી.
વિવાદ
હાનિયાના લાખો ચાહકો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 11.4 મિલિયન ફોલોઅર્સ છે.
ફોલોવર્સ