વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા

રાણીપ નિશાન સ્કૂલની બહાર લોકોમાં PM મોદીનો આવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

PM મોદીએ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે 2014ની લોકસભા ચૂંટણી સમયે બતાવેલા કમળના નિશાનની જેમ કોઈ નિશાન બતાવ્યું નહોતું.

મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.