સાપુતારાની ખીણમાં સુરતની બસ
સાપુતારાની ખીણમાં સુરતની બસ
સાપુતારના ઘાટ માર્ગમા સુરતની પ્રવાસી બસ પલટી
બે વ્યક્તિઓના કરુણ મોત : પચ્ચીસેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.
સાપુતારાની ખીણમાં સુરતની બસ
આ લખાય છે ત્યારે આ ગોઝારા અકસ્માતમા બે વ્યક્તિઓના મૃત્યુ સાથે પચ્ચીસેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે.
સાપુતારાની ખીણમાં સુરતની બસ
અકસ્માતમાં મરણ પામનાર
રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા
સોનલબેન સ્નેહલ દાવડા
અડાજણ સુરતના
મરણ થયાં છે