આ દિવસે રજૂ થઇ શકે છે બજેટ-2024

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

 1 ફેબ્રુઆરીએ શરૂ થનારું બજેટ સત્ર 7 માર્ચ સુધી ચાલશે

2 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું રજૂ થશે બજેટ

2024 ની લોકસભાની ચૂંટણીને કારણે આ વખતે બજેટ સત્ર વહેલું શરૂ થશે વોટ એન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ થશે

બજેટ સત્ર દરમિયાન દસ દિવસ રજા ના રહેશે અને 26 દિવસ કામકાજના રહેશે

નવા વર્ષે મળનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો સમયગાળો ટુંકો હશે