25 ટેંટ પાણીમાં વહી ગયા; 45 શ્રદ્ધાળુ ફસાયા,એરફોર્સ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયું
અમરનાથમાં વાદળ ફાટ્યું
અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે – 0194 2313149 – 0194 2496240– 9596779039– 9797796217 – 01936243233 – 01936243018