રાજ્યસભા ના સાંસદ અને કોંગ્રેસ ના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલ ને તબિયત બગડતા આજરોજ કોવિડ આરટીપીસીઆર નો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને જણાવ્યું હતું. મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે તમામ ને હું વિનંતી કરું છું કે તમામ લોકો રિપોર્ટ કરાવી લેવો અને મારી તબિયત હાલ સ્વસ્થ છે અને હું હાલ ઘરે હોમ કોરોન્ટાઇન થયેલ છું.
મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે તમામ ને હું વિનંતી કરું છું કે તમામ લોકો રિપોર્ટ કરાવી લેવો અને મારી તબિયત હાલ સ્વસ્થ છે અને હું હાલ ઘરે હોમ કોરોન્ટાઇન થયેલ છું.