આજથી એટલે કે 15 ઓગષ્ટ થી રેલવેનું ટાઇમ-ટેબલ

15 ઓગસ્ટ આઝાદી દિવસથી રેલ્વેનુ નવુ ટાઇમ ટેબલ અમલી બનશે. જેમાં ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર રેલ્વેએ 201 ટ્રેનોનો સમય બદલ્યો છે,જે 5…

સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ 15-8-2018

ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 20 ગ્રામનો ભાવ રૂપિયા 80ના ઘટાડા સાથે રૂપિયા 29,100 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ…

ઇટાલી : ભારે વરસાદને કારણે પુલ તૂટી પડતા, 26 લોકોનાં મૃત્યુ

ઇટાલીના જિયોના શહેરમાં એક મોટો પુલ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો છે, જેનાં કારણે અનેક વાહન 90 મીટર (295 ફૂટ) નીચે ખાબક્યાં છે. દરમિયાન પોલીસ…

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ-15/08/2018

મેષ- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે. વૃષભ : વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય…

સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી, CM રૂપાણીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો

આજે દેશભરમાં યોજાઇ રહેલા 72માં સ્વતંત્રતાપર્વની ધુમધામ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા…

શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓની એન્ટ્રી: પીએમ

દેશ આજે સ્વતંત્રતા દિવસની 72 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસરે દેશનો દરેક વ્યક્તિ દેશપ્રેમની ભાવનાથી રંગાયેલો છે. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી મોદી આજે…

દીપિકા-રણબીરના લગ્નની તારીખ થઈ જાહેર, આ દિવસે કરશે લગ્ન

લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી આ બંને સ્ટાર્સ તરફથી કોઈ નિવેદન આવ્યુ નહોતુ. પણ…

પ્રદૂષણથી ભારતના હાલ બેહાલ : ગુજરાતના એક પણ શહેર નથી રહેવાલાયક

સવાસો કરોડ કરતા પણ વધુ લોકોની વસ્તી ધરાવતા દેશમાં પ્રદૂષણ ખતરાની સીમા વટાવી ચુકયું છે. હૃદયનાં ધબકારાની સાથે ફેફસામાં જતી હવા એ જીવનની ક્ષણો ઘટાડી…

શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે

રાષ્ટ્રીય પ્રતીક ઓળખનો આધાર, તેની વિશિષ્ટ ઓળખ અને વિરાસતનો કારણ રાષ્ટ્રીય ઓળખ છે જે ભારતીય નાગરિકોના દિલમાં દેશભક્તિ અને ગર્વની ભાવનાને અનુભવ કરાવે છે. અહીં બહુ…

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબરઃ પાંચ એસી ટ્રેનનાં ભાડાંમાં કરાયો ઘટાડો

ભારતીય રેલવેએ પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપવાના ભાગરૂપે દ‌િક્ષણ-પશ્ચિમ રેલવે ઝોનમાં એસી કોચનાં ભાડાંમાં ઘટાડો કર્યો છે. રેલવેએ પાંચ મુખ્ય એક્સપ્રેસ ટ્રેનનાં ભાડાંમાં ઘટાડો કર્યો છે….

Xiaomi POCO F1 22 ઓગષ્ટના રોજ ભારતમાં લોન્ચ થશે

ઝાઓમી ૨૨ ઓગષ્ટના રોજ ભારતમાં તેનો પોકો એફવન લોન્ચ કરશે. આ અંગેની જાણકારી પોકો ઈન્ડિયાના અધિકારી ટ્વિટર પર આપી હતી. ઝાઓમી પોકો એફવનએ ૬૪ જીબી…

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધઃ

વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સી.આર.ખરસાણે ગુજરાત પોલીસ અધિનિયમ અન્‍વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com