અમદાવાદ રેન્જ આઈજી કે જી ભાટી નું નિધન
એપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
બે દિવસ પૂર્વે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા
આજે બપોરે થયું નિધન
1999 બેચના ips
1963 માં થયો હતો જન્મ
રાજ્યમાં અલગ અલગ મહત્વ નીંજગ્યાઓ પર બજાવી ચુક્યા છે ફરજ
અમદાવાદ રેન્જ આઈજી પૂર્વે વડોદરા શહેર ના jcp રહી ચૂક્યા