અમદાવાદ શહેરમાં મહિલા દિવસે જ વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધી ત્રણ વખત દુષ્કર્મ કરીને સગીરાને બે વાર પ્રેગ્નેન્ટ આકરી. બાદમાં યુવકે યુવતીએ ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું. યુવક દ્વાર વારંવાર ગર્ભપાત માટે દબાણ કરતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ અંગેની જેથી પોલીસે 23 વર્ષીય યુવતીની ફરિયાદ લઈને આરોપી સામે ગુનો નોંધ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક યુવકે લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધી બે વાર ગર્ભવતી બનાવી યુવકે પોતાની હવસ સંતોષી હતી. બાદમાં યુવકે યુવતીએ ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું. જેને લઈને યુવતી બે વાર ગર્ભપાત કરાવ્યા પછી પણ યુવકે સાથે શારીરિક સંબંધો ચાલું રાખ્યા હતા. દરમિયાન ત્રીજી વાર પણ આ સંબંધોને કારણે ગર્ભવતી થઈ ગઈ હતી.
આ વખતે પણ પ્રેમીએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું. પરંતુ પુખ્ત થયેલી યુવતીએ યુવક દ્વાર વારંવાર ગર્ભપાત માટે દબાણ કરતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ અંગેની જેથી પોલીસે 23 વર્ષીય યુવતીની ફરિયાદ લઈને આરોપી સામે ગુનો નોંધ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.