અમેરિકામાં સ્પિરિટ ઓફ ટેક્સાસ ફેસ્ટિવલમાં વિશ્વનો સૌથી લાંબો આઇસક્રીમ બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેેળવ્યુ.દુનિયાનો સૌથી મોટા આઇસક્રીમને બનાવવા માટે 500 ગેલન એટલે કે 1892.7059 કિલોગ્રામ વેનીલા આઇસક્રીમ અને કેન્ડી ક્રન્ચ ચૉકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં હજારો લોકોએ ભાગ લીધો. આ ઉપરાંત 300 ગેલન એટલે કે 1135.62354 કિલોગ્રામ ચોકલેટ અને સ્ટ્રોબેરી સિરપ, 2000 કેન ક્રીમ, 25 પાઉન્ડ સ્પ્રીકલ અને 20,000 ચેરીનો ઉપયોગ થયો છે.આઇસક્રીમની કુલ લંબાઈ 1,386.62 મીટર છે.
જ્યારે આઇસક્રીમનું નિર્માણ થયું ત્યારે ગિનિઝ વિશ્વ રેકોર્ડ અધિકારી ક્રિસ્ટીના કોનલન પણ ત્યાં હાજર હતા તે ખાતરી કરવા માટે કે બધા દિશા નિર્દેશોનું બરાબર પાલન થાય છે કે નહી. સાથે સાથે તેઓ આ બાબતને પણ ધ્યાન આપે છે કે આઇસક્રીમની સામગ્રી મીઠાઈને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે કે નહીં.
14 મીટર લાંબા આઇસક્રીમને 4000 લોકોએ અડધા કલાકમાં ખાઈ વિશ્વનો સૌથી લાંબો આઇસક્રીમ બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેેળવ્યુ હતુ.