1 એપ્રિલથી બાળકોથી લઈવૃદ્ધો સુધી તમામ એકબીજાને એપ્રિલ ફૂલ (બેવકુફ) બનાવી રહ્યા છે.પરંતુ શું તમે જાણો છો કે પરંતુ શું તમે જાણો છો કે માત્ર 1 એપ્રિલે શા માટે એપ્રિલ ફૂલ ડે ઉજવાય છે.તમે જાણો છો કે તેનો પ્રારંભ ફ્રાન્સથી થયો હતો.પોપ ગ્રેગરી 13 દ્વારા વર્ષ 1582 માં દરેક યુરોપિયન દેશને જુલિયન કૅલેન્ડર છોડીને ગ્રોગોરિયન કેલેન્ડર મુજબ ચાલવા કહ્યું હતું.ખબર છે કે ગ્રેગોરિયન કેલેન્ડરમાં નવું વર્ષ 1 એપ્રિલ નહી પરંતુ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે.
આ કારણથી જે લોકો જાન્યુઆરીમાં નવા વર્ષની ઉજવણી કરે છે, તેઓ એપ્રિલમાં નવા વર્ષની ઉજવણી કરનારને એપ્રિલ ફૂલ કહે છે.પછીતો પરંપરા શરૂ થઈ એકબીજાને બેવકુફ બનાવવાની. અા દિવસે ખુબજ ખુશીથી લોકો ઉત્સવ મનાવે છે. બેવકુફ બનાવી કે બેવકુફ બનીને.