Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

mira

શા‌હિદે કપૂર અને મીરાં રાજપૂત એક બેબી બોયનાં પેરેન્ટ્સ બની ગયાં છે. આ કપલેે પોતાના પુત્રનું નામ પણ નક્કી કરી લીધું છે. હવે શા‌હિદે અને મીરાંના નવજાત બાળકની તસવીર સામે આવી છે. બાળકને જન્મ આપ્યા બાદ મીરાંને ગઇ કાલેે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી. મીરાં નવજાતને ઊંચકીને ચાલી રહી હતી જ્યારે પતિ શા‌હિદે કપૂર પુત્રી મિશાને તેેડીને ચાલતો હતો. આ દરમિયાન પરિવાર ખૂબ જ ખુશ દેખાતો હતો. તેમણે હસતાં હસતાં કેમેરા માટે પોઝ પણ આપ્યા. મીરાં બ્લૂ જિન્સ તેમજ બ્લૂ અને વ્હાઇટ લાઇનિંગના ટોપમાં દેખાઇ. જ્યારે શા‌હિદે કેજ્યુઅલ કપડાંમાં હતો. મીડિયા માટે આ કપલે ભલે ઘણી તસવીરો પડાવી, પરંતુ મીરાં આ…

Read More
WhatsApp Image 2018 09 08 at 2.25.12 PM

ડીએમકે નેતા એ રાજા હાર્દિક પટેલ ને મળ્યા. ડીએમકે હાર્દિક પટેલ ને સમર્થન કરી રહ્યું છે. તામિલનાડુ માં 69% બેકવર્ડ માટે અનામત છે ગૂજરાત સિવાય અન્ય રાજ્ય સરકારોએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ અનામત અને રાજકારણ ને કઈ લેવાદેવા ના હોવા જોઈએ

Read More
5f5988bbac3f151c0e2006892bfd15fc

વીજળી મંત્રાલયે વિદ્યુત બિલ ર૦૦૩માં સંશોધનનો નવો ડ્રાફટ જારી કર્યો છે. તેમાં ટેલિકોમની જેમ ગ્રાહકોનેે વીજળી સપ્લાય કરનારી કંપનીઓનો વિકલ્પની જોગવાઇ છે. કોઇપણ વિસ્તારમાં વીજળી સપ્લાય કરનારી એકથી વધુ કંપની હશે. ગ્રાહક ઇચ્છે તે કંપની પાસેથી વીજળી લઇ શકશે. ડ્રાફટ પર સરકારી વિભાગો, રેગ્યુલેટર સંબંધિત સરકારી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો પાસે ૪પ દિવસમાં સલાહ માગવામાં આવી છે. આ બિલ ૧૯ ડિસેમ્બર ર૦૧૪ના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યાર બાદ તેને સંસદની સ્થાયી સમિતિને મોકલી દેવામાં આવ્યું હતું. સમિતિએ સપ્ટેમ્બર ર૦૧પમાં રિપોર્ટ સોંપ્યો હતો.

Read More
petrol desel 1

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત જારી જ છે અને આજે પણ પેટ્રોલમાં પ્રતિલિટર ૩૯ પૈસાનો અને ડીઝલમાં ૪૪ પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવતાં દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલ પ્રતિ લિટર રૂ. ૮૦ની સપાટીને વટાવી ગયું છે. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૩૮ પૈસાના વધારા સાથે રૂ. ૮૭.૭૭ પર પહોંચી ગઇ છે અને ડીઝલની કિંમત ૭૭ પૈસા વધીને રૂ. ૭૬.૯૮ પર પહોંચી ગઇ છે. પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે મોદી સરકાર સતર્ક થઈ ગઈ છે અને કેન્દ્રીય પેટ્રોલિયમ-કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને હવે જીએસટીના દાયરા હેઠળ લાવવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પ્રત્યે…

Read More
rashi fal 1

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે. વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય.આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે.આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે.માતા-પિતાનો સહયોગ મળશે.વિચારેલા કામ પુરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે. મીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે.તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે.નિમ્ન રાશિનો ચંદ્રમા આજે…

Read More
22varsasd

હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે દેશના કેટલાક રાજ્યોમાં કેરળ જેવી સ્થિતિ ઉભી થવાની શકયતા છે. તો ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 25થી 45 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતા છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવાયુ છે. હવામાન વિભાગે એક બુલેટિન જાહેર કરતા કહ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, વિદર્ભ અને તેલંગણાના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા સેવાઈ છે. તો તંત્ર દ્વારા લોકોને…

Read More
cmr

આજે દિલ્લીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં આ કારોબારી બેઠક મળશે. જેમાં 4 રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને મંથન કરવામાં આવશે. ખાસ કરીને, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. આ સાથે જ આગામી 2019ની લોકસભા ચૂંટણીને લઈને પણ અમતિ શાહ મુખ્યમંત્રીઓ સાથે મંથન કરશે. આ સાથે જ SC-ST એકટને લઈને થઈ રહેલા દેશ વ્યાપી આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. જ્યારે ખેડૂતોને ટેકાના ભાવ, NRC,OBC આયોગને લઈને પણ…

Read More
IMG 20180907 104916 scaled

શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત  દ્વારા 1 લાખ 8 હજાર ખેડૂતોને ખેતીની માહિતી માટે રિલાયન્સ ફાઉન્ડેશન ની વોઇસ મેસેજ સર્વિસ વિનામુલ્યે શરૂ કરવામાં આવી. રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ઈન્ફર્મેશન સર્વિસિસ કાર્યક્રમ હેઠળ રાજયમાં ખેતી, પશુપાલન, મત્સ્યોધ્યોગ, આરોગ્ય અને રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ઉપયોગથી વોઇસ મેસેજ / ટેક્સ્ટ એસ એમ એસ દ્વારા માહિતી 3 લાખ કરતાં પણ વધારે ખેડૂતો/ પશુપાલકો, યુવાઓ, માછીમારો ને મોબાઈલ દરરોજ પર વિનામુલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત મોબાઈલ કોન્ફરન્સ, સમાચાર પત્રો, વોટ્સ એપ , જીઓ ચેટ ના મધ્યમ દ્વારા પણ માહિતી આપવામાં આવે છે. આ તમામ માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટી , ખેતીવાડી વિભાગ , આરોગ્ય વિભાગ,રોજગાર વિભાગ પાસેથી મેળવીને સમયસર ટેક્નોલોજીના મધ્યમથી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં માહિતી પૂરી પાડવા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 1800…

Read More
dadm

દરરોજ દાડમ ખાવાથી લોહી વધે છે દાડમમાં ફાઇબર, વિટામીન K, C અને B, આયર્ન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે. 4 ચમચી દાડમના રસમાં શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી અપચામાં રાહત મળશે દાડમના દાણા ચાવીને ખાવાથી કબજિયાતથી મુક્તિ મળશે ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા ચુસીને ખાઓ ખાંસીમાં દાડમની તાજી છાલ ચુસીને ખાવાથી રાહત મળશે પેટની બળતરા દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે દાડમની છાલને પાણીમાં ઉકાળી પીવાથી પેટનના કીડા નાશ પામે છે તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે દાડમની છાલના પાવડરથી દાંત સાફ કરવાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે ટાઇફોઇડ…

Read More
mmmmmm

છેલ્લા 14 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા પાટિદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની તબિયત ખરાબ થતાં તેને એમ્બ્યુલન્સથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. સોલા હોસ્પિટલમાં હાર્દિક પટેલની સારવાર ચાલી રહી છે. સોલા સિવિલમાં હાર્દિક પટેલની સારવાર માટે ત્રણ ડૉક્ટરો તહેનાત કરેવામાં આવ્યા છે. ઉપરાંત હૉસ્પિટલની બહાર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો છે. તબિયત લથડતાં હાર્દિકને હોસ્પિટલે ખસેડાયો 25 ઓગસ્ટથી કરી રહ્યો છે ઉપવાસ જણાવી દઈએ કે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફીની માગણી સાથે હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી ઉપવાસ પર છે. વચ્ચે હાર્દિક પટેલે 2 દિવસ સુધી જળત્યાગ પણ કર્યો હતો. જો કે તેની કિડનીને ઈન્ફેક્શન થતાં ડૉક્ટરોએ હાર્દિકને…

Read More