Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Saif Ali khan

મુંબઈ : જો તમને પણ એવું લાગે છે કે, બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ઇન્સ્ટાગ્રામ (Instagram) પર નથી, તો તમે ખોટા છો. અરબાઝ ખાન હોસ્ટેડ શો પિન્ચમાં સૈફ અલી ખાને આ વાતનો ખુલાસો કર્યો છે. સૈફ અલી ખાનએ જાહેર કર્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર છે અને તેની ફિલ્મના એક કેરેક્ટરના નામથી બનાવવામાં આવેલા એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તાજેતરમાં, સૈફની પત્ની કરીનાએ પણ જાહેર કર્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે, એક બાજુ બધા બોલીવુડના સ્ટાર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેમના ચાહકો સાથે જોડાઈ રહ્યાં છે, જ્યારે બીજી તરફ કેટલાક બોલીવુડ સ્ટાર્સ એવા છે જે હજી…

Read More
Kapil Sharma

મુંબઈ : કોમેડી કિંગ કપિલ શર્માએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. કપિલ શર્માના લગ્નમાં ઘણી ધમાલ થઇ હતી ટીવીના જાણીતા સ્ટાર્સ કપિલના લગ્નમાં સામેલ થવા પહોંચ્યા હતા. કપિલે તેના લગ્ન કર્યો છે કે, તેમના લગ્ન 5,000 લોકો સામેલ થયા હતા, જેમાંથી તેઓ માત્ર થોડાને જ ઓળખતા હતા. કપિલ શર્માએ કહ્યું કે, “મને નહતી ખબર કે મારા લગ્નમાં આટલા બધા મહેમાન કેવી રીતે આવી ગયા. મારા લગ્નનું સ્થળ 5,000 લોકો સાથે ભરેલું હતું. પરંતુ મેં જ્યારે ભીડ સામે જોયું તો ભાગ્યે જ 40-50 લોકો એવા હતા જેને હું અંગત રીતે ઓળખતો હતો.” આગાઉ પણ કપિલ તેના…

Read More
Money 2

નવી દિલ્હી : કોઈપણ પ્રોજેક્ટ અથવા કાર્ય માટે નાણાં એકત્ર કરવા એ સમગ્ર પ્રોજેક્ટના સૌથી મુશ્કેલ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ભંડોળને (ફાઇનાન્સ)માં ફંડિંગને સૌથી સસ્તો સ્રોત માનવામાં આવે છે. જો કે, ઘણીવાર લોકો દેવું વધારવા માંગતા નથી કે પછી લઇ શકતા નથી. આવા લોકો માટે નાણાં એકત્ર કરવા માટે અલ્ટરનેટિવ ફંડિંગ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આજકાલ બિઝનેસ આઈડિયા માટે ભંડોળ ઊભું કરવાનું પણ એક બિઝનેસ બની ગયો છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જોખમ મુજબ ભંડોળ ઊભું કરવા માટે કેટલાક નવા માર્ગો મળી આવ્યા છે. આ વૈકલ્પિક ભંડોળમાં પૈસા લોન તરીકે આપવામાં આવતાં નથી, જો કે પૈસા લગાવનાર વળતરની (રિટર્ન)…

Read More
Cannes Festival

નવી દિલ્હી : 72માં કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival 2019) આજથી શરુ થઇ ગયો છે. સમગ્ર દુનિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ પ્રખ્યાત છે અને ભારત આ ઇવેન્ટ પર ખૂબ ગર્વ અનુભવે છે. ઐશ્વર્યા રાય, દીપિકા પદુકોણ, કંગના રનૌત અને સોનમ કપૂર જેવી ભારતીય સેલેબ્રિટિઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. 14 મેથી 25મે સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેણે મેટ ગાલામાં પ્રિન્સેસ લૂકથી દરેકને પાગલ કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ 16 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર વોક કરશે. લગ્ન પછી દીપિકાનો આ પહેલો કાન ફેસ્ટિવલ હશે. ઐશ્વર્યા રાય બચ્ચનનું લુક કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પ્રખ્યાત…

Read More
Shahrukh Khan 1

નવી દિલ્હી : બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. તેમની ફિલ્મો પણ વિદેશોમાં ખુબ પસંદ કરવામાં આવે છે. કિંગ ખાનની ફિલ્મો કેટલાક લોકો માટે ઉત્સવ કે તહેવારોથી ઓછી હોતી નથી. નવીનતમ અહેવાલો અનુસાર, શાહરુખ ખાન લોકપ્રિય અમેરિકન ટેલિવિઝન હોસ્ટ અને કમીડીયન ડેવિડ લેટરમેનના શોમાં દેખાઈ શકે છે. જો કે, આ બાબત અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થયેલ નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના લેટ નાઇટ શોમાં ડેવિડ લેટરમેનોશો ખૂબ લોકપ્રિય છે. 1982 માં ડેવિડ લેટરમેને ‘લેટ નાઇટ વિથ ડેવિડ લેટરમેન’ અને ‘ લેટ શો વીથ ડેવિડ લેટરમેન’ની શરૂઆત કરી હતી. તેમણે અત્યાર સુધીમાં…

Read More
Disha Patani

નવી દિલ્હી : બૉલીવુડની અભિનેત્રી દિશા પટની બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી હોય કે ન હોય, પરંતુ તેના ચાહકોની સંખ્યા અમર્યાદિત છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર દિશા ખૂબ સક્રિય છે. તેમના નવા ફોટા અથવા વિડીયો અપલોડ થતા જ વાયરલ થઇ જાય છે. ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે તેની જોડી જોવા માટે તેના ફેન્સ આતૂર છે. તાજેતરમાં તેણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડીયોમાં સ્ટન્ટ કરતી જોવા મળી રહી છે. થોડા સેકંડની આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોનારા લોકો દિશાને ‘લેડી ટાઇગર શ્રોફ’ કહી રહ્યા છે. View this post on Instagram Miss training, trying…

Read More
Google 2

નવી દિલ્હી: ઑનલાઇન કમાણીની વાત કરવામાં આવે તો સર્વેક્ષણ (સર્વે)માં શ્રેષ્ઠ આવક થાય છે. તમે આ નોકરી પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કરી શકો છો, તમારે આના માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે. ઑનલાઇન સર્વેના કિસ્સાની વાત કરવામાં આવે તો એક સર્વેમાં 50 થી 60 રૂપિયા મળે છે, જેથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તમે દરરોજ 500 થી 600 રૂપિયાની કમાણી કરી શકો છો. જો પૈસા કમાવવા અંગેની વાત કરવામાં આવે તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આમાં પૈસા કમાવવા માટે, તમારે સર્વે કરવાના હોય છે. આ એપ્લિકેશનને હાલમાં જ Google (ગુગલ) દ્વારા લોન્ચ કરવામાં આવી છે.…

Read More
Amir Khan

નવી દિલ્હી: બૉલીવુડ અભિનેતા આમિર ખાનને ચાઇનીઝ પ્રેક્ષકોમાં નાન શેન (ભગવાન) માનવામાં આવે છે. એક ઇવેન્ટમાં, તે એક ખાસ પ્રકારનો હૂડી પહેરતો નજરે પડે છે. આ હુડીને ચાઇનીઝ ચાહકો તરફથી ભેટો મળી છે. બોલિવૂડથી ચાઇના સાંસ્કૃતિક આદાન – પ્રદાનની શરૂઆત કરનાર આમિરની ફિલ્મો ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર “ચિની બજારમાં સૌથી વધુ કમાણી કરનાર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચૂકેલા આમિરની ફિલ્મો ચીની વસ્તીમાં સૌથી અપેક્ષિત પ્રોજેક્ટ્સ પૈકીની એક છે. ‘ દંગલ’ બૉક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 30 કરોડ ડોલરથી વધુની કામની કરવામાં સફળ રહી છે. ચીનમાં તે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ માનવામાં આવે છે. આમિર તેની આગામી ફિલ્મમાં…

Read More
Anurag Kashyap

મુંબઈ : બોલીવુડના ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ તેની વાત ખુબ જ બોલ્ડ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા છે.ફિલ્મી દુનિયા હોય કે રાજકારણ, તે પોતે ખૂબ નીડર થઈને પોતાની વાત રજૂ કરે છે. તાજેતરમાં, અનુરાગ કશ્યપે ટ્વિટર પર વડા પ્રધાન મોદીના ઇન્ટરવ્યુનો એક ભાગ શેર કર્યો હતો. આ ટ્વીટ પર ફિલ્મ અલિગઢના દિગ્દર્શકે પણ જવાબ આપ્યો છે. આ બંનેની વાતચીત ચર્ચામાં છે. ખરેખર અનુરાગે પીએમ મોદીના ઇન્ટરવ્યૂવાળા વીડિયોના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું, જેના કેપશનમાં લખ્યું હતું કે, “આ વ્યક્તિ અતુલ્ય ખોટો છે. 1988માં ડિજિટલ કેમેરા અને 1988માં મુંબઈમાં ઇમેઇલ. આ માણસના મગજમાં જે કંઈ આવે છે તે બોલી દે છે.” આ…

Read More
Bharti Singh

મુંબઈ : હાલના દિવસોમાં ધ કપિલ શર્મા શોમાં દેખાઈ રહેલી હાસ્ય કલાકાર ભારતી સિંહનો નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારતી સિંહના પતિ હર્ષ લીમ્બાચીયા, એલી ગોની, બાળ કલાકાર જન્નત ઝુબેર, અયાન ઝુબેર વિડીયોમાં એકસાથે ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયો ભારતી સિંહના કોમેડી શો “ખતરા ખતરા ખતરા” ના સેટ પર બનાવવામાં આવ્યો છે. આ એપિસોડમાં, જન્નત ઝુબેર અને તેનો ભાઈ મહેમાન બનીને આવ્યા છે. વીડિયોમાં સેટ ફ્લાઇટ જેવો ડિઝાઇન કરાયો છે. એરલાઇનનું નામ “ખતરા એરલાઇન્સ” છે. આ ટિક ટોક વિડીયોમાં, બધા પંજાબી ગીતો મેલોડી પર નૃત્ય કરે છે. લાલ રંગની ડ્રેસમાં જન્નત ઝુબેર…

Read More