ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
સચિને હીનાની હત્યા કરી સચિન બે દિવસ પહેલા વતન જવા નીકળી ગયોહતો ગળુ દબાવી સચિનની હત્યા કરી બાળકને અત્યારે શિશુ ગૃહમાં રાખવામાં આવ્યું છે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે
મહેંદીએ કહ્યું હતું કે તું મારી સાથે જ રહે લાશને રસોડામાં મુકી ઘરેથી જતો રહ્યો વડોદરાથી મહેંદીની લાશ મળી હત્યા કર્યા બાદ મહેંદીનો મૃતદેહ બેગમાં પેક કર્યો હતો ગૌશાળા પાસે દૂધ લેવા જતો હતો