સુરતમાં થયેલ ગ્રીષ્માના હત્યા કેશના પડઘા આખા દેશમાં પડ્યા છે ગ્રીષ્માના માતા પિતાને સાંત્વના આપવા આપવા સી આર પાટીલ તેમના ઘરે પોહચ્યા છે તેમણે કહ્યું આરોપીને કડકમાં કડક સજા થશે તે સિવાય ગ્રીષ્માંના પરિવારનને મળ્યા અને તેમને સાંત્વના આપી.
Friday, May 17