ગુજરાત વિધાન સભાની ચૂંટણી :
પ્રથમ તબક્કામાં તા. 9ના મતદાનના જિલ્લા: કચ્છ, સુરેન્દ્ર નગર, મોરબી, રાજકોટ, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ
બીજો તબક્કો: 14 ડિસેમ્બરના જિલ્લા: અમદાવાદ, બનસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર